Gujarat Anganwadi Bharti 2026
Integrated Child Development Services ICDS has published the notification for recruitment for the post of Anganwadi Worker & Helper Posts There are a total of Vacancy in Integrated Child Development Scheme (ICDS) Recruitment for Anganwadi Worker & Helper Posts 2026. has published Advertisement for below mentioned Posts 2026. Other Details like No.Of Posts, Educational Qualification, Age Limit, Selection Process, Application fee and How to Apply are given below. Must Read Official Advertisement than Apply for this Post. Best Of Luck. Thanks for Visit e-hrms.gujarat.gov.in
ICDS Recruitment 2026 Details
| Organization Name | Integrated Child Development Scheme ( ICDS ) |
| Post Names | Anganwadi Worker & Helper |
| Selection Process | Merit / Interview |
| Job Location | Gujarat |
| Official Site | e-hrms.gujarat.gov.in |
- આંગણવાડી કાર્યકર : 5000+
- આંગણવાડી તેડાગર: 4000+
આંગણવાડીમાં ભરતી તારીખ Anganwadi bharti Date 2026
- Online Application Start Date: 21/09/2026
- Online Application Last Date: 14/10/2026
| નંબર | જાહેરાત નું નામ | કાર્યકર જગ્યા | તેડાગર જગ્યા |
|---|---|---|---|
| 01 | AHMADABAD URBAN | 145 જગ્યાઓ | 223 જગ્યાઓ |
| 02 | BHAVNAGAR URBAN | 30 જગ્યાઓ | 41 જગ્યાઓ |
| 03 | VADODARA URBAN | 38 જગ્યાઓ | 42 જગ્યાઓ |
| 04 | GANDHINAGAR URBAN | — જગ્યાઓ | — જગ્યાઓ |
| 05 | RAJKOT URBAN | 38 જગ્યાઓ | 44 જગ્યાઓ |
| 06 | JUNAGADH URBAN | 21 જગ્યાઓ | 29 જગ્યાઓ |
| 07 | SURAT URBAN | 60 જગ્યાઓ | 117 જગ્યાઓ |
| 08 | JAMNAGAR URBAN | 37 જગ્યાઓ | 41 જગ્યાઓ |
| 09 | PORBANDAR URBAN | 09 જગ્યાઓ | 06 જગ્યાઓ |
| 10 | VAPI URBAN | 16 જગ્યાઓ | 11 જગ્યાઓ |
| 11 | NAVSARI URBAN | 09 જગ્યાઓ | 12 જગ્યાઓ |
| 12 | SURENDRANAGAR URBAN | 20 જગ્યાઓ | 25 જગ્યાઓ |
| 13 | MAHESANA URBAN | 08 જગ્યાઓ | 09 જગ્યાઓ |
| 14 | NADIAD URBAN | 09 જગ્યાઓ | 06 જગ્યાઓ |
| 15 | KARAMSAD URBAN | 14 જગ્યાઓ | 16 જગ્યાઓ |
| 16 | MORBI URBAN | 06 જગ્યાઓ | 09 જગ્યાઓ |
| 17 | GANDHIDHAM URBAN | 09 જગ્યાઓ | 23 જગ્યાઓ |
| નંબર | જાહેરાત નું નામ | અરજી | જાહેરાત |
|---|---|---|---|
| 01 | AHMADABAD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 02 | VADODARA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 03 | SURAT- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 04 | BHAVNAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 05 | RAJKOT- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 06 | JUNAGADH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 07 | JAMNAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 08 | AMRELI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 09 | SURENDRANAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 10 | SABARKANTHA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 11 | BANASKANTHA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 12 | MAHESANA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 13 | VALSAD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 14 | BOTAD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 15 | BHARUCH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 16 | TAPI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 17 | MORBI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 18 | NAVSARI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 19 | ARAVALLI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 20 | GANDHINAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 21 | PATAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 22 | PORBANDAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 23 | DEVBHUMI DWARKA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 24 | PANCHMAHALS- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 25 | MAHISAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 26 | GIR SOMNATH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 27 | NARMADA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 28 | DANGS- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 29 | CHHOTA UDEPUR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 30 | KHEDA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 31 | ANAND- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 32 | DAHOD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 33 | KACHCHH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 34 | VAV THARAD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply |
| નંબર | જાહેરાત નું નામ | અરજી | જાહેરાત |
|---|---|---|---|
| 01 | AHMADABAD URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 02 | BHAVNAGAR URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 03 | VADODARA URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 04 | GANDHINAGAR URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 05 | RAJKOT URBAN – આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 06 | JUNAGADH URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 07 | SURAT URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 08 | JAMNAGAR URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 09 | PORBANDAR URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 10 | VAPI URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 11 | NAVSARI URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 12 | SURENDRANAGAR URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 13 | MAHESANA URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 14 | NADIAD URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 15 | KARAMSAD URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 16 | MORBI URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply | |
| 17 | GANDHIDHAM URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2026) | Apply |
અરજદારની વ્યક્તિગત માહિતી ભરો.
- અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બન્ને રીતે ભરવાનું રહેશે, અને આ સિવાયની તમામ વિગતો અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાનુ રહેશે.
- આંગણવાડી કાર્યકર/ તેડાગરની ભરતીમાં પસંદગી માટે મેરીટ આધારિત પસંદગી પધ્ધતિ છે. ઉમેદવારે અભ્યાસ પૂર્ણ કરેલ શૈક્ષણિક લાયકાત ધોરણ-10 / ધોરણ-12/ ડીપ્લોમા/ સ્નાતક/ અનુસ્નાતક વગેરે વિગતો ઓનલાઈન ફોર્મમાં દર્શાવવાની રહેશે અને જો આ વિગતો અધૂરી / અપૂર્ણ /ખોટી આપેલ હશે તો અરજી રદ્દ થશે.
- શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે. જે માન્ય યુનિવસિર્ટી / કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ. કોઈએક શૈક્ષણિક લાયકાત કોર્ષમાં મેળવેલ ગુણ દર્શાવવાની પધ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઇ એક પ્રકારની પધ્ધતિથી દર્શાવવાની રહેશે.
- ફક્ત અરજદાર દ્વારા કન્ફર્મ કરેલ અરજી જ સ્ક્રુટિની માટે ધ્યાને લેવામાં આવશે
- અરજદાર દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવલા બન્ને નામો (રજીસ્ટ્રેશન અને SSC પ્રમાણેના નામ) સિવાય કોઈ અન્ય નામથી પ્રમાણપત્ર / દસ્તાવેજો માન્ય રહેશે નહિ અને આ કિસ્સામાં અરજી રદ્દ ગણાશે. રજીસ્ટ્રેશન વખતે ભરેલ નામ જ ભરતી પ્રક્રિયામાં નિમણુંક માટે માન્ય રાખવામાં આવશે.
- કન્ફર્મ એપ્લિકેશન કરતાં પહેલા અરજદારે અપલોડ કરેલ બધા જ દસ્તાવેજો ઓપન કરીને ખાત્રી કરી લેવાના રહેશે, જેથી સાચા અને ઓરીજનલ દસ્તાવેજો સારી રીતે અપલોડ થયેલ છે, તેની અરજદારે જાતે ખાતરી કરવી ત્યારબાદ તે અંગે કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
FAQ’S- વારંવાર પૂછાતા પ્રશ્નો
1. eHRMS Gujarat Portal ક્યા વિભાગ દ્વારા બહાર પાડેલ છે?
જવાબ: ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા e-hrms gujarat portal લોન્ચ કરવામાં આવેલ છે.
2. Gujarat Anganwadi Recruitment 2026 માં કઈ-કઈ જગ્યા માટે ભરતી પડેલી છે?
જવાબ: આંગણવાડી ભરતીમાં આંગણવાડી કાર્યકર જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની ભરતીઓ બહાર પાડેલી છે.
3. e-hrms gujarat નું અધિકૃત વેબસાઈટની URL કયું છે?
જવાબ: https://e-hrms.gujarat.gov.in/ નું અધિકૃત URL છે.
4. ગુજરાત આંગણવાડી ભરતી 2026 માં કુલ કેટલી ભરતી પડેલી છે?
જવાબ: ICDS વિભાગ દ્વારા આંગણવાડીઓ માટે કુલ 188 થી વધારે જગ્યાઓ બહાર પડેલી છે.
5. e-hrms.gujarat.gov.in anganwadi recruitment 2026 કઈ તારીખ થી ઓનલાઈન ચાલુ થશે?
જવાબ: આ ભરતી માટે તા-21/09/2026 ના રોજ ઓનલાઈન અરજી ફોર્મ ચાલુ થશે.
6. Gujarat Angnwadi Bharti 2026 Last Date કઈ તારીખ છે?
જવાબ: ગુજરાત આંગણવાડી ભરતી 2026 ની છેલ્લી તારીખ 14/10/2026 ના રાત્રે 12.00 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.










.jpeg?w=64&resize=64,64&ssl=1)



