ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 (OJAS)

BMC Bharti 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી અરજી કરો @ojas.gujarat.gov.in : શું તમે સરકારી નોકરી ની તૈયારી કરો છો તમારા માટે સારી ખબર કહી સકાય ભાવનગર મહાનગરપાલિકા ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે . જેમાં અલગ અલગ 19 જેટલી જગ્યા ઓ માટે ભરતી બહાર પાડવા માં આવી છે .

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

ભરતી બોર્ડભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન (BMC)
પોસ્ટ નામભાવનગર મહાનગરપાલિકા
કુલ જગ્યા19
અરજી ની પ્રક્રિયાઓનલાઈન
અરજી પોર્ટલojas.gujarat.gov.in

પોસ્ટનું નામ : વિવિધ

લાયકાત :

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 : ભરતી માટે ની લાયકાત , વય મર્યાદા , અભ્યાસ ક્રમ વગેરે માહિતી માટે સતાવાર જાહેરત વાચો હાલ પુરતી ટુકી જાહેરાત રજુ કરવા માં આવી છે , ફૂલ જાહેરાત જયારે પણ આવશે ત્યારે આ લેખ ને ઉપડેટ કરવા માં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

આ ભરતી ના ઓનલાઈન ફોર્મ 20/04/2023 14.00 વગ્યા થી ઓજસ ગુજરાત ની વેબસાઈટ શરુ થશે અને 05/05/2023 ફોર્મ ભરવા છેલ્લી તારીખ છે.


Important EventsDate
અરજીની શરૂઆતની તારીખ20-04-2023
અરજી કરવાની છેલ્લી તારીખ05-05-2023

BMC ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

BMC Bharti 2023 મહત્વપૂર્ણ લિંક

Important Links

How to applyClick Here
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
Telegram ChannelClick Here
WhatsApp GroupClick Here
Google NewsFollow Us

Important : Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertisement Notification.

Leave a Comment

error: Content is protected !!