ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી વર્ગ 3ની પરીક્ષા નવો સિલેબસ GSSSB CCE Syllabus 2024
GSSSB New Exam Pattern: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી વર્ગ 3 ની વિવિધ 6000 જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી પાડવામાં આવી શકે. પરંતુ તે પહેલા સરકારા દ્વારા નવું પરીક્ષા માળખું તૈયાર કરવામાં આવેલ છે, જેમાં હવે જૂની પરીક્ષા પદ્ધતી માં ઘણા બધા ફેરફાર કરવામાં આવેલ છે.… Read More »