ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2026 GSEB SSC HSC Board Exam Time Table 2026
2026: ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2026 જાહેર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું સમયપત્રક હાથ ધરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 26મી ફેબ્રુ , 2026થી શરૂ થશે. જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓ… Read More »