ધો.૧ થી ૫ સુધીના ગુજરાતી માધ્યમની વિધાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ
ધો.૧ થી ૫ સુધીના ગુજરાતી માધ્યમની વિધાસહાયક ભરતી સમાચાર રાજ્યમાં હાલ ધો. ૧થી ૫ ગુજરાતી માધ્યમની વિધાસહાયક ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી. ગત ૧૭ મેના રોજ ફાઈનલ મેરિટ લિસ્ટ બહાર પાડયા બાદ તા. ૨૨થી ૩૧ મે દરમ્યાન ગાંધીનગર ખાતે ઉમેદવારોને બોલાવી જિલ્લા પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિના આધારે… Read More »