GSSSB Exam Calendar 2026-27

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ સીધી ભરતીની જાહેરાત અન્વયે, મંડળ દ્વારા આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષાની સંભવિત તારીખ અને પરિણામ પ્રસિદ્ધ કરવાના સંભવિત માસની વિગતો ઉમેદવારોની જાણકારી અને પૂર્વ-તૈયારી માટેની સરળતાના હેતુસર આ સાથે નીચે મુજબનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવે છે. અનિવાર્ય સંજોગો (કોર્ટ મેટર સહિત) ના કારણે મંડળ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.

વર્ષ ૨૦૨૬ દરમિયાન લેવાનાર પરીક્ષાઓ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાતો તથા પ્રસિધ્ધ થનાર જાહેરાતો અન્વયે માસ પ્રમાણે આયોજીત કરાયેલ જુદી-જુદી પરીક્ષાઓનો સૂચિત કાર્યક્રમ (કેલેન્ડર)

GSSSB Calendar 2026 : PDF Download

Updated: July 3, 2026 — 2:23 am
jobojas.com © 2026 JOB OJAS
error: Content is protected !!