Gujarat High Court Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની નીચલી અદાલતો માંબેલીફપ, ડ્રાયવર, પટાવાળાની કુલ 1678 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
Gujarat High Court Recruitment 2023
સંસ્થા નું નામ | ગુજરાત હાઇકોર્ટ |
પોસ્ટનું નામ | બેલીફ, ડ્રાયવર, પટાવાળા |
કુલ જગ્યાઓ | 1678 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ઓફિશિયલ વેબસાઈટ | hc-ojas.gujarat.gov.in |
હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા વર્ગ 4 ની 1499 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઘણા લાંબા સમય પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. જે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં નોકરી કરવા માંગે છે તેમના માટે આ નોકરીની સુવર્ણ તક છે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023
ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળા વર્ગ 4 ની 1499 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
પટાવાળા | 1499 |
બેલિફ / પ્રોસેસર | 109 |
ડ્રાયવર | 47 |
ગુજરાત હાઈકોર્ટ ભરતી શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
- ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, / તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.
Gujarat High Court Recruitment વય મર્યાદા
- ન્યૂનતમ: 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
- મહત્તમ: 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 Online Apply
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.hc-ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
કેવી રીતે અરજી કરવી ?
- આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
Gujarat High Court Recruitment અરજી ફી
General | રૂ. ૬૦૦/- + બેંક ચાર્જસ |
OBC/SC/ST/PWD | રૂ. ૩૦૦ + બેંક ચાર્જસ |
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
Important Events | Date |
---|---|
અરજીની શરૂઆતની તારીખ | 08-05-2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29-05-2023 |
ગુજરાત હાઈકોર્ટ ભરતી પગાર ધોરણ
પગાર ધોરણ: રૂ. 14,800 થી 47,100/-( 7 માં પગાર પંચ મુજબ)
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
ગુજરાત હાઈકોર્ટ માં 1855 આસિસ્ટન્ટ / કેશિયરની જગ્યાઓ માટે ભરતી 2023 Click Here