SSC CGL 2023 સ્ટાફ સિલેકશન કમીશન ગ્રૂપ બી અને સી માટે 7500 જગ્યા માટે ભરતી

SSC CGL 2023 notification: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા CGL પરીક્ષા 2023નું નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે. નોટિફિકેશન જાહેર થતાંની સાથે જ આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે કેન્ડિડેટ્સ 3 મે સુધીમાં પોતાનું આવેદન ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in પરથી કરી શકે છે.

SSC CGL ભરતી 2023

સંસ્થા નું નામસ્ટાફ સિલેકશન કમીશન (SSC)
પોસ્ટનું નામCGL
કુલ જગ્યાઓ7500 જગ્યા
કેટેગરી સરકારી ભરતી
અંતિમ તારીખ03-05-2023
ઓફિશિયલ વેબસાઈટssc.nic.in

SSC CGL Recruitment 2023 Eligibility Criteria

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
CGL(આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઈનકમ ટેકસ ઓફિસર, સબ ઇન્સ્પેકટર, Executive આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, જુનિયર સ્ટેસ્ટિક ઓફિસર, જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર, ઓડિટર,  એકાઉન્ટન્ટ, ટેકસ આસિસ્ટન્ટ)7500 જગ્યાઓ
કુલ જગ્યાઓ7500 જગ્યાઓ

SSC CGL 2023નું નોટિફિકેશન જાહેર, ગ્રૂપ બી અને સી માટે 7500 પદ પર થશે ભરતી

આ ભરતી પ્રક્રિયાની મદદથી ગ્રૂપ બી અને ગ્રૂપ સીના વિભિન્ન પદ માટે કુલ લગભગ 7,500 પદ ભરવામાં આવશે. કેન્ડિડેટ્સ પોતાનું ઓનલાઈન આવેદનમાં 7થી 8 મે-2023 સુધીમાં કરેક્શન પણ કરી શકે છે. જાહેર નોટિફિકેશન મુજબ ટિયર 1 CBT પરીક્ષા જુલાઈ 2023માં આયોજિત કરાશે

શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાત
SSC
CGL
આ વિભિન્ન પદ માટે કેન્ડિડેટ્સની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. વધુ યોગ્યતા સંબંધી જાણકારી માટે કેન્ડિડેટ્સ જાહેર નોટિફિકેશનને ચેક કરી શકે છે.
કૃપા કરીને શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો માટેની સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

  • કેટલાંક પદ માટે વય મર્યાદા 18થી 27 વર્ષ અને કેટલાંક પદ માટે વય મર્યાદા 18 વર્ષ કે 30 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. મહત્તમ વય મર્યાદામાં OBC વર્ગના કેન્ડિડેટ્સને 3 વર્ષ અને SC/ST વર્ગના કેન્ડિડેટ્સને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

પગાર ધોરણ

  • Pay Band-1 (Rs 5200-20200) + Grade Pay Rs 1800, (Revised Pay Scale after 7th CPC : Pay Level in Pay Matrix – Level-1), a General Central Service Group ‘C’ Non-Gazetted, Non-Ministerial post in various Ministries/Departments/Offices of the Government of India, in different States / Union Territories.

અરજી ફી

  • અરજી કરવા માટેની ફી 100 રુપિયા છે. મહિલા કેન્ડિડેટ્સ તેમજ SC, ST, વિકલાંગ વ્યક્તિઓ અને અનામત માટે પાત્ર પૂર્વ સૈનિકોથી સંબંધિ કેન્ડિડેટ્સને ફીમાં છૂટ આપવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવી ?

  • સૌથી પહેલાં કેન્ડિડેટ્સ સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જાય.
  • હોમ પેજ પર આપવામાં આવેલા એપ્લાઈ ટેપ પર ક્લિક કરો.
  • જરુરી માહિતી ભરીને રજિસ્ટ્રેશન કરો.
  • શૈક્ષેણિક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • આવેદન માટે જરૂરી ફીની ચુકવણી કરો અને સબમિટ કરો.

પસંદગી પ્રક્રિયા
કેન્ડિડેટ્સની પસંદગી ટિયર 1 અને ટિયર 2 પરીક્ષાની મદદથી કરાશે. ટિયર 1 પરીક્ષામાં સફળ કેન્ડિડેટ્સ ટિયર 2 પરીક્ષામાં સામેલ થશે. ટિયર 1ની એક્ઝામ જુલાઈ-2023માં લેવામાં આવી શકે છે.

મહત્વની તારીખ

Important EventsDate
અરજી કરવાની તારીખ 03-04-2023
અરજીની અંતિમ તારીખ 03-05-2023
ફી ભરવાની અંતિમ તારીખ 04-05-2023
અરજી કેવીરીતે કરવી અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
Telegram Channelઅહીં ક્લિક કરો
WhatsApp Groupઅહીં ક્લિક કરો
Google NewsFollow Us

ખાસ નોંધ : આ લેખ તમને માહિતી મળે તે માટે છે. કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ અને જાહેરાત સૂચના સાથે ઉપરની વિગતો તપાસો અને પછી અરજી કરો.

Leave a Comment

Open
error: Content is protected !!