SSC CPO Recruitment 2023: પોલીસ વિભાગમાં સબ-ઈન્સ્પેક્ટરની કુલ 1876 જગ્યાઓ પર સરકારી નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
SSC CPO Recruitment 2023
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટનું નામ | સબ-ઈન્સ્પેક્ટર (SI) |
ખાલી જગ્યા | 1876 |
જોબ સ્થાન | ભારત |
અરજી શરૂઆતની તારીખ | 22 જુલાઈ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ | ssc.nic.in |
પોસ્ટનું નામ:
સ્ટાફ સિલેકશન કમીશન SSC CPO દ્વારા SI એટલે કે સબ-ઇન્સ્પેક્ટરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
સ્ટાફ સિલેકશન કમીશન SSC CPO ની આ ભરતીમાં સબ-ઇન્સ્પેક્ટરના પદ પર કુલ 1876 જગ્યાઓ ખાલી છે.
Department | UR | EWS | OBC | SC | ST | Total |
---|---|---|---|---|---|---|
Delhi Police | 72 | 16 | 40 | 21 | 13 | 162 |
BSF | 45 | 12 | 31 | 17 | 08 | 113 |
CISF | 257 | 62 | 170 | 94 | 47 | 630 |
CRPF | 331 | 82 | 221 | 123 | 61 | 818 |
ITBP | 25 | 12 | 15 | 08 | 03 | 63 |
SSB | 38 | 09 | 27 | 14 | 02 | 90 |
Total | 768 | 193 | 504 | 277 | 134 | 1876 |
લાયકાત:
સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે આર્ટસ / કોમર્સ/ સાયન્સ કોઈપણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.
પગાર ધોરણ
સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં SI ના પદ પર ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 35,400 થી લઇ 1,12,400 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
સ્ટેપ 01 : સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
સ્ટેપ 02 : હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
સ્ટેપ 03 : હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 04 : હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
સ્ટેપ 05 : હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
સ્ટેપ 06 : હવે સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 07 : હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
સ્ટેપ 08 : હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 09 : એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 22/07/2023
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 15/08/2023
નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |