Forest Guard Waiting List Declared
Forest Guard Waiting List for Advt. No. 202223/1 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૨૯ જિલ્લાઓની કુલ-૮૨૩ જગ્યાઓની પસંદગી યાદી પરના ઉમેદવારો પૈકી વિવિધ કારણોસર ખાલી પડેલ જગ્યાઓ સામે મંડળ દ્વારા… Read More »