GSSSB Bharti 2024 Apply for 5554 Clerk and other Posts (OJAS)

GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024: The Gujarat Gaun Seva Pasandgi Mandal has come up with 4304 vacancies for GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts posts. The officials have announced that young aspirants with consistent academic records can apply online for GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Recruitment 2024

GSSSB Bharti Details

Organization Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB)
Posts NameHead Clerk, Senior Clerk, Jr. Clerk and Other
Total Posts5554
Job CategoryGovt. Jobs
Start Date04 January 2024
Last Date31 January 2024

GSSSB Recruitment Vacancy Details

Name of PostsTotal Posts
જુનિયર ક્લાર્ક2018 Posts
સીનીયર ક્લાર્ક 532 Posts
હેડ ક્લાર્ક169 Posts
ઓફિસ આસિસ્ટન્ટ210 Posts
કલેક્ટર કચેરીના ક્લાર્ક590 Posts
કાર્યાલય અધિક્ષક02 Posts
કચેરી અધિક્ષક03 Posts
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧45 Posts
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨53 Posts
સ્ટેમ્પ નિરીક્ષક23 Posts
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી13 Posts
સમાજ કલ્યાણ નિરીક્ષક46 Posts
સમાજ કલ્યાણ નિરીક્ષક102 Posts
ગૃહમાતા06 Posts
ગૃહપતિ14 Posts
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી65 Posts
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી07 Posts
ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)26 Posts
આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર372 Posts
જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩)08 Posts
Total Vacancy4304 Posts

Total No. of Posts:


  • 5202

GSSSB Bharti 2024 – Educational Qualification

  • (૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
    અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;
    (૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
    (૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
  • Please read the Official Notification for Educational Qualification details.

GSSSB Bharti 2024 – Age Limit

  • ૧. ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
    ૨. તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇશે. અને
    ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો- ૧૯૬૭ ની જોગવાઇ અનુસાર રહેશે.

GSSSB Bharti 2024 – Application Fees 

  • General: Rs. 500/-
  • Others: Rs. 400/- 
  • The fees paid shall be refunded to those candidates who appear for the examination.

GSSSB Bharti 2024 – Salary  

  • હેડ કલાર્ક: 40800/-
  • સીનીયર કલાર્ક: 26000/-
  • ઓફિસ આસિસ્ટન્ટ: 26000/-
  • કલેકટર કચેરીના ક્લાર્ક: 26000/-
  • જુનિયર ક્લાર્ક: 26000/-
  • કાર્યાલય અધિક્ષક: 49600/-
  • કચેરી અધિક્ષક: 49600/-
  • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-9: 49600/-
  • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨: 40800/-
  • સ્ટેમ્પ નિરીક્ષક: 40800/-
  • સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
  • સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
  • ગૃહમાતા: 26000/-
  • ગૃહપતિ: 26000/-
  • મદદનીશ આદિજાતિ – વિકાસ અધિકારી: 49600/-
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
  • આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર: 26000/-
  • ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર): 40800/-
  • જુનીયર આસીસ્ટન્ટ: 26000/-


GSSSB Bharti 2024 – How to Apply ? 

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
  • Interested Candidates may Apply Online Through the official Website.

Important Date

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has officially released an advertisement for recruitment for the post of GSSSB Clerk Posts. Candidates who are looking for GSSSB Vacancy 2024 can use this opportunity and get a job if they fulfill all the criteria and qualifications for GSSSB Jobs 2024.

https://www.instagram.com/p/C2sEegwMeon/?igsh=MXN5YWFzaThzdHd2OA==
Important EventsDate
Starting Date For Application04 January 2024
Last Date For Application31 January 2024

Important Links

How to applyClick Here
New Notification (5202)Download Here
Notification (4304)Download Here
Online ApplyApply Here
Telegram ChannelClick Here
WhatsApp GroupClick Here
Google NewsFollow Us
GSSSB Bharti 2024 Apply for 4304 Clerk and other Posts

Important : Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertisement Notification.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *