GSSSB Recruitment 2024 :The Gujarat Subordinate Service Selection Board has released an employment notification inviting candidates to apply for the positions of below mentioned posts. This is a great chance for interested candidates who are looking for Jobs 2023.for more details read below article.
GSSSB Recruitment 2024
It is a good opportunity for all the interested candidates who are looking jobs in GSSSB. Before applying for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. The last day for registration is 16-01-2024. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. more detailed information regarding educational qualification, age limit, selection procedure, how to apply ,last date for GSSSB Recruitment 2024 for Research Assistant and Statistical Assistant Posts are mentioned below.
GSSSB Recruitment 2024
Name of Organization: GSSSB
Total No.of Posts:188
Advt. No. :226/2023-24
Name of the Posts:
- Research Assistant: 99 Posts
- Statistical Assistant: 89 Posts
Job Location: Gujarat
Mode Of Application :Online
Official Website:https://gsssb.gujarat.gov.in/
Educational Qualification:
ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઇપણ યુનિવર્સિટી કે સંસદના એકટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીકસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજિયક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
2) કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
(3) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ ની જોગવાઇ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.
Age Limit
18 to 37 years as on 16-01-2024
Salary
GSSSB Recruitment 2024 – Salary:
Research Assistant: Rs. 49600/- per month for Five years
Statistical Assistant: Rs. 40800/- per month for Five years
Application Fees
- ફોર્મ ભરતી વખતે ” General “ કેટેગરી Select કરી હોય (દર્શાવી હોય) તેવા (PH તથા Ex. Servicemen કેટેગરી સિવાયના) તમામ ઉમેદવારોએ રૂ.૧૦૦/- પરીક્ષા ફી અને નિયમોનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે.
- અનામત કક્ષાના ઉમેદવાર જો બિન-અનામત જગ્યા માટે અરજી કરે તો પણ તેમણે પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. પરંતુ પરીક્ષા ફી માંથી મુક્તિ માટે જે તે અનામત વર્ગના ઉમેદવારોએ ઓન-લાઇન એપ્લીકેશનમાં પોતાની કેટેગરી દર્શાવવાની રહેશે. અન્યથા પરીક્ષા ફી ભરવાની રહેશે. અરજી ફોર્મમાં નીચે મુજબની કેટેગરી Select કરનાર ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.
(ક) અનુસૂચિત જાતિ (SC)
(ખ) અનુસૂચિત જન જાતિ (ST)
(ગ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (SEBC)
(ઘ) આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
(ચ) માજી સૈનિક (Ex. Serviceman) તમામ કેટેગરીના
(છ) શારિરીક અશક્ત (દિવ્યાંગ) ઉમેદવારો (PH) તમામ કેટેગરીનાં
Selection Process
Candidates will be selected based on written examination & interview.
Note: full details of Educational qualification, Age limit, Pay scale, Grade pay ,selection process etc details candidates required to visit official notification which link given below at this vacancy notice.
How to Apply GSSSB Recruitment 2024?
Interested & eligible candidates may apply Online through official website.
What is The Last Date For Applying GSSSB Recruitment 2024?
Starting Date for Submission Of Online Application : 02/01/2024
Last Date for Submission Of Online Application :16/01/2024
Important Links for GSSSB Recruitment 2024