Gujarat Budget Analysis 2019-20 Rojagar 60000 navi Bharti Karshe

Gujarat Budget Analysis 2019-20

The government announces Rs 1,000 crore for new Solar Rooftop Scheme, beneficiaries will be given 40 per cent subsidy upto 3KW and subsidy of 20 per cent for system of 3-10KW
* Gujarat has increased its renewable energy capacity from 4,126MW in 2013 to 8,885MW presently. The state plans to increase the capacity to 30,000MW by 2022. Of this, 20,000MW will be for Gujarat while 10,000MW will be made available for other states

Nitin Patel opens the gate of hope for educated unemployed youth: Employment arrangements for 15 lakh youth

Deputy Chief Minister Mr. Nitin Patel today announced the importance of recruitment of young people in government jobs and employment issues.

Mr. Nitin Patel stated that Gujarat is the employment creator state. Our government has decided to go ahead with its work in the next three years. Through the Sakhi Mandals, women have adopted self-employment opportunities by arranging self-employment, employment fairs and apprenticeships for the youth in the factories, and providing financial assistance to the youth.


બજેટની મોટી જાહેરાતો:

  • રાજ્યના બધા જ ખેડૂતોને PM કિસાન સન્માન યોજનાનો લાભ
  • PM કિસાન સન્માન યોજના અંતર્ગત 28 લાખ ખેડૂતોને ચૂકવણી
  • 28 લાખ ખેડૂતોને પ્રથમ 2 હપ્તાના 1131 કરોડ ચુકવ્યા
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7111 કરોડ
  • આંગણવાડી બહેનોના પગારમાં વધારો કર્યો હતો
  • ખેડૂતોને વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઈ
  • જળસંચય માટે સરકારની પાણીદાર યોજનાઓ
  • 18 લાખ ખેડૂતોને પાક વિમા માટે રૂ.1073 કરોડની જોગવાઈ
  • બાગાયતી પાકોમાં વેલ્યુ એડીશન માટે હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટી સ્થપાશે
  • 2022 સુધીમાં ઘરે – ઘરે પીવાનું શુદ્ધ પાણી પુરૂ પડાશે : DyCM
  • બંધોની જાળવણી, નહેર માળખા સુધારણ, સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન
  • સિંચાઈ વ્યવસ્થાપન માટે રૂ.7157 કરોડની જોગવાઈ
  • દરિયાના ખારા પાણીને શુદ્ધ કરવા 8 ડિસેલિનેશન પ્લાન્ટ
  • બનાસકાંઠામાં થરાદથી સીપુ ડેમ સુધી લાઈન માટે રૂ.100 કરોડ
  • નર્મદા યોજના માટે રૂ.6595 કરોડની જોગવાઈ
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ માટે રૂ.260 કરોડ
  • માહિતી પ્રસારણ વિભાગ માટે રૂ.174 કરોડની જોગવાઈ
  • શિક્ષણ માટે રૂ.30045 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ માટે રૂ.13149 કરોડની જોગવાઈ
  • કાયદા વિભાગ માટે રૂ.1653 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ માટે રૂ.3138 કરોડ
  • આદિજાતી વિકાસ માટે રૂ.24981 કરોડની જોગવાઈ
  • શ્રમ અને રોજગાર માટે રૂ.1471 કરોડની જોગવાઈ
  • માર્ગ અને મકાન માટે રૂ.10058 કરોડની જોગવાઈ
  • બંદરો અને વાહન વ્યવહાર માટે રૂ.1378 કરોડ
  • ઉર્જા અને પેટ્રો કેમિકલ માટે રૂ.13094 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.10800 કરોડ
  • રાજકોટમાં એઈમ્સના આંતરમાળકીય સુવિધા માટે રૂ.10 કરોડ
  • જળસંપત્તિ માટે રૂ.7157 કરોડની જોગવાઈ
  • પંચાયત અને ગ્રામ વિકાસ માટે રૂ.8462 કરોડની જોગવાઈ
  • નદીઓનું પ્રદૂષણ અટકાવવા રૂ.500 કરોડની જોગવાઈ
  • સૌને આવાસ યોજનાના લક્ષ્યાંક માટે રૂ.1553 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા વિભાગ માટે રૂ.4300 કરોડની જોગવાઈ
  • 16.54 લાખ ખેડૂતોને વીજળી પુરી પાડવા સરકાર તત્પર
  • સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે રૂ.4212 કરોડ
  • વીજળી માટે સોલાર રૂફ ટોપ યોજનાની જાહેરાત
  • 1થી 3 કિલોવોટ સોલાર પ્લાન્ટ લગાવનારને 40 ટકા સબસીડી
  • 2 લાખ પરિવાર માટે રૂ.1 હજાર કરોડની ફાળવણી
  • પુરૂષ દીઠ સ્ત્રી જન્મદર વધારવા નવી યોજનાની જાહેરાત
  • વ્હાલી દિકરી યોજનાની સરકારે જાહેરાત કરી, રૂ.133 કરોડની જોગવાઈ
  • ગુજરાત સરકાર ખેડૂતોની પડખે : DyCM
  • રી યુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ જાહેર કરનાર ગુજરાત પ્રથમ
  • આ નીતિ અંતર્ગત રૂ.199 કરોડની જોગવાઈ
  • આગામી અષાઢી બીજ સુધીમાં ખેડૂતોને સવા લાખ વીજ કનેક્શન અપાશે
  • અષાઢી બીજથી નર્મદામાંથી કેનાલમાં પાણી છોડવામાં આવશે
  • ખેડૂતોને સિંચાઈ માટે અષાઢી બીજથી નર્મદાનું પાણી અપાશે
  • આગામી 3 વર્ષમાં 60 હજાર યુવાનોની સરકાર નોકરીમાં ભરતી કરાશે
  • 3 વર્ષમાં નવા 70 હજાર સખી મંડળ બનાવવાની જાહેરાત
  • CM એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ 1 લાખ ભરતી માટે રૂ.78 કરોડ
  • શ્રમિકો માટે સચેત યોજના હેઠળ રૂ.15 કરોડની જોગવાઈ
  • શ્રમિકોના બાળકોની હોસ્ટેલ માટે રૂ.10 કરોડની જોગવાઈ
  • રાજ્યમાં ફાયર સેફ્ટી ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે
  • આગની ઘટનાઓ બાદ સરકારે રૂ.129 કરોડની જોગવાઈ કરી
  • અગ્નિશામક સાધન, ફાયર સ્ટેનનના સાધનો માટે જોગવાઈ
  • સુરત આગની ઘટના બાદ રાજ્ય સરકારે લીધો બોધપાઠ
  • મેટ્રોરેલ પ્રોજેક્ટને આગળ વધારવા રૂ.510 કરોડની જોગવાઈ
  • એક હજાર નવી ST બસો ખરીદાશે, રૂ.221 કરોડની જોગવાઈ
  • નવા 22 બસ સ્ટેન્ડ, 13 જૂના બસ સ્ટેન્ડ માટે રૂ.66 કરોડની જોગવાઈ

 

Budget Highlights

  • The Gross State Domestic Product of Gujarat for 2018-19 (at current prices) is estimated to be Rs 14,96,013 This is 13.3% higher than the revised estimate for 2017-18.  Note that the GSDP in 2017-18 is expected to be 3.5% higher than what was estimated at the budget stage.
  • Total expenditure for 2018-19 is estimated to be Rs 1,81,945 crore, an 8.6% increase over the revised estimate of 2017-18. In 2017-18, the revised estimates indicate that the expenditure is expected to be Rs 3,221 crore lower than the budget estimate.
  • Total receipts (excluding borrowings) for 2018-19 are estimated to be Rs 1,40,927 crore, an increase of 6.8% as compared to the revised estimates of 2017-18. In 2017-18, total receipts (excluding borrowings) exceeded the budgeted estimate by Rs 145 crore.
  • Revenue surplus for the next financial year is targeted at Rs 5,998 crore, or 0.4% of the Gross State Domestic Product (GDP). Fiscal deficit is targeted at Rs 25,584 crore (1.7% of GSDP).
  • Department of Social Justice and Empowerment is expected to witness a 20% increase in allocation. It is followed by the departments of Health and Family Welfare (11.8%), Urban Development and Urban Housing (10.3%), and Tribal Development (8.2%).

Policy Highlights

  • Under the new Mukhyamantri Gramoday Yojana, government will provide interest subvention upto 6% to train 50,000 skilled and semi-skilled workers in rural areas. An additional 2% interest subvention will be provided to women, Scheduled Castes, Scheduled Tribes and persons with disabilities.
  • A provision of Rs 1,765 crore has been made to strengthen irrigation facility in 3,73,000 acres of area of 57 reservoirs in Saurashtra region. Rs 3,311 crore will be spent on water supply projects.  Under Sardar Sarovar Yojana, Rs 4,018 crore will be spent on constructing canals.
  • Under Swarnajayanti Mukhyamantri Shaheri Vikas Yojana, Rs 4,540 crore will be spent for providing civic infrastructure in urban areas.
  • Excise duty will be hiked from Rs 100/litre to Rs 300/litre on foreign liquor (spirit and wine) being imported in the state. Special fee will be levied on spirit, wine and beer being imported from abroad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *