Gujarat High Court Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ/ કેશિયરની કુલ 1855 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
Gujarat High Court Recruitment 2023
| સંસ્થા નું નામ | ગુજરાત હાઇકોર્ટ |
| પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ/ કેશિય |
| કુલ જગ્યાઓ | 1855 |
| અરજી પ્રકાર | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ | – |
| ઓફિશિયલ વેબસાઈટ | hc-ojas.gujarat.gov.in |
હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા વર્ગ 3 ની 1855 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઘણા લાંબા સમય પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. જે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં નોકરી કરવા માંગે છે તેમના માટે આ નોકરીની સુવર્ણ તક છે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023
ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળા વર્ગ 4 ની 1499 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
| પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
| પટાવાળા | 1855 |
ગુજરાત હાઈકોર્ટ ભરતી શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-12 કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
- ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, / તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.
Gujarat High Court Recruitment વય મર્યાદા
- ન્યૂનતમ: 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
- મહત્તમ: 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 Online Apply
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.hc-ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
Gujarat High Court Recruitment અરજી ફી
| General | રૂ. ૬૦૦/- + બેંક ચાર્જસ |
| OBC/SC/ST/PWD | રૂ. ૩૦૦ + બેંક ચાર્જસ |
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી પગાર ધોરણ
પગાર ધોરણ: ( 7 માં પગાર પંચ મુજબ)
| ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
| ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
- ગુજરાત હાઈકોર્ટ માં 1855 આસિસ્ટન્ટ / કેશિયરની જગ્યાઓ માટે ભરતી 2023 અહીં ક્લિક કરો
- ગુજરાત હાઈકોર્ટ માં 1678 બેલીફ, ડ્રાયવર, પટાવાળા જગ્યાઓ ભરતી 2023 અહીં ક્લિક કરો
- ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર 461 જગ્યાઓ માટે ભરતી 2023 અહીં ક્લિક કરો


















