જામનગર મહાનગરપાલિકા ભરતી : JMC Requirement 2025

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

JMC Bharti 2025 : જામનગર મહાનગરપાલિકા ભરતી અરજી કરો @ojas.gujarat.gov.in : શું તમે સરકારી નોકરી ની તૈયારી કરો છો તમારા માટે સારી ખબર કહી સકાય જામનગર મહાનગરપાલિકા ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે . જેમાં અલગ અલગ 19 જેટલી જગ્યા ઓ માટે ભરતી બહાર પાડવા માં આવી છે .

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025

ભરતી બોર્ડજામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન (JMC)
પોસ્ટ નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યા85
અરજી ની પ્રક્રિયાઓનલાઈન
અરજી પોર્ટલojas.gujarat.gov.in

પોસ્ટનું નામ : વિવિધ

JMC Requirement 2025 : જગ્યાઓ

જાહેરાત ક્રમાંકજગ્યાનું નામજગ્યાની સંખ્યા
JMC/૧૬/૨૦૨૪-૨૫આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વર્ગ-૨01
JMC/૧૭/૨૦૨૪-૨૫નાયબ કાર્યપાલક ઈજનેર(પર્યાવરણ) વર્ગ-૨01
JMC/૧૮/૨૦૨૪-૨૫ટેક્સ ઓફિસર (વહિવટ) વર્ગ-૧01
JMC/૧૯/૨૦૨૪-૨૫લીગલ ઓફિસર વર્ગ-૧01
JMC/૨૦/૨૦૨૪-૨૫પ્રોજેક્ટ ઓફિસર(યુ.સી.ડી.) વર્ગ-૨01
JMC/૨૧/૨૦૨૪-૨૫ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ વર્ગ-૨01
JMC/૨૨/૨૦૨૪-૨૫જુનિયર એન્જીનીયર (સિવિલ) વર્ગ-૨15
JMC/૨૩/૨૦૨૪-૨૫જુનિયર એન્જીનીયર (ઈલેક્ટ્રીકલ) વર્ગ-૨01
JMC/૨૪/૨૦૨૪-૨૫જુનિયર એન્જીનીયર (મીકેનીકલ) વર્ગ-૨01
JMC/૨૫/૨૦૨૪-૨૫જુનિયર એન્જીનીયર (પર્યાવરણ) વર્ગ-૨01
JMC/૨૬/૨૦૨૪-૨૫ટેક્સ ઓફિસર (ટેક્નીકલ) વર્ગ-૨01
JMC/૨૭/૨૦૨૪-૨૫વેટનરી ઓફિસર(પશુ ડોક્ટર) વર્ગ-૨03
JMC/૨૮/૨૦૨૪-૨૫ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૨01
JMC/૨૯/૨૦૨૪-૨૫ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર વર્ગ-૩04
JMC/૩૦/૨૦૨૪-૨૫એકાઉન્ટન્ટ વર્ગ-૩04
JMC/૩૧/૨૦૨૪-૨૫ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૩01
JMC/૩૨/૨૦૨૪-૨૫જન સંપર્ક અધિકારી વર્ગ-૩01
JMC/૩૩/૨૦૨૪-૨૫ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ ટેક્સ(વહિવટ) વર્ગ-૩01
JMC/૩૪/૨૦૨૪-૨૫વેટનરી-કમ-એનીમલ સુપરવાઈઝર વર્ગ-૩04
JMC/૩૫/૨૦૨૪-૨૫સિક્યોરીટી ઓફિસર વર્ગ-૩01
JMC/૩૬/૨૦૨૪-૨૫કેમિસ્ટ વર્ગ-૩01
JMC/૩૭/૨૦૨૪-૨૫આસી.ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૩01
JMC/૩૮/૨૦૨૪-૨૫કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર વર્ગ-૩08
JMC/૩૯/२०२૪-૨૫આસી.ટેક્સ ઓફિસર વર્ગ-૩02
JMC/૪૦/૨૦૨૪-૨૫ફૂડ સેફટી ઓફિસર વર્ગ-૩25
JMC/૪૧/૨૦૨૪-૨૫વોટર વર્કસ ઇમ્પેકટર વર્ગ-૩05
JMC/૪૨/૨૦૨૪-૨૫દબાણ નિરીક્ષક વર્ગ-૩02
JMC/૪૩/२०૨૪-૨૫લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર વર્ગ-૩02
JMC/૪૪/૨૦૨૪-૨૫સ્પોર્ટ્સ મેનેજર વર્ગ-૩01
JMC/૪૫/૨૦૨૪-૨૫વોટર વર્કસ સબ ઇન્સ્પેકટર વર્ગ-૩12
JMC/૪૬/૨૦૨૪-૨૫જુનિયર ક્લાર્ક (U.C.H.C.) વર્ગ-૩03

JMC Recruitment – શૈક્ષણિક લાયકાત

JMC Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે અહીં ક્લિક કરો

JMC Recruitment 2025 – વય મર્યાદા

ન્યૂનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર35 વર્ષ

મહત્વપૂર્ણ તારીખો

આ ભરતી ના ઓનલાઈન ફોર્મ 03/03/2025 14.00 વગ્યા થી ઓજસ ગુજરાત ની વેબસાઈટ શરુ થશે અને 08/04/2025 ફોર્મ ભરવા છેલ્લી તારીખ છે.

Important EventsDate
અરજીની શરૂઆતની તારીખ03-03-2025
અરજી કરવાની છેલ્લી તારીખ08-04-2025

JMC ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી ?

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

JMC Bharti 2025 મહત્વપૂર્ણ લિંક

Important Links

How to applyClick Here
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
Telegram ChannelClick Here
WhatsApp GroupClick Here
Google NewsFollow Us

Important : Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertisement Notification.

Updated: March 20, 2025 — 3:09 am
jobojas.com © 2025 Frontier Theme
error: Content is protected !!