જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીને મળશે મુસાફરી ભથ્થું રૂ.254 વળતર, જાણો કઇ રીતે કરશો અરજી ?
જુનિયર ક્લાર્ક ના પરીક્ષાર્થી ને મળશે રૂ 254, જાણો કઇ રીતે કરશો અરજી Junior Clerk Reimbursement: જુનિયર ક્લાર્ક આવવા જવાના ખર્ચ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ gpssb દ્વારા તા. 9-4-2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા યોજાનારી છે. આ પરીક્ષામા મંડળ દ્વારા ઉમેદવારોના હિતમા એક સરસ નિર્ણ્ય લેવામા આવ્યો છે. જેમા જુનીયર ક્લાર્ક પરીક્ષામા હાજર… Read More »