Tag Archives: Talati Confirmation Form 2023

તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ક્ન્ફર્મેશન ફોર્મ ભરનાર જ પરીક્ષા આપી શકશે – Talati Confirmation Form 2023

બાહેંધરી પત્ર ભરવા માટે 6 દિવસનો સમય મળશે: બાહેંધરી નહી આપનાર પરીક્ષા નહીં આપી શકે 30મી એપ્રિલના બદલે હવે 7મી મેના રોજ યોજાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે આજથી ક્ધફર્મેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારોને 6 દિવસનો સમય આપવામાં આવશે. બાહેંધરી ફોર્મ નહીં ભરનાર ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહી. રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ વિભાગોમાં… Read More »