VMC Recruitment 2023: શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે સરકારી સંસ્થા વડોદરા નગરપાલિકામાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.
VMC Recruitment 2023 | Vadodara Municipal Corporation Recruitment 2023
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | વડોદરા, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 24 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 24 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 03 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://vmc.gov.in/ |
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન વડોદરા મહાનગપાલિકા દ્વારા ઘ્વારા ૨૪ માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 03 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 એપ્રિલ 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા અરજી મંગાવવામાં આવી છે.
370 જગ્યાઓ માટેની ભરતી
જગ્યાનું નામ | જગ્યા |
મેડીકલ ઓફિસર (કરાર આધારિત) | 74 |
સ્ટાફ નર્સ (કરાર આધારિત) | 74 |
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત) | 74 |
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing) | 74 |
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing) | 74 |
કુલ ખાલી જગ્યા:
વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.
લાયકાત:
મિત્રો, આ ભરતીમાં દરેક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જેમાં જગ્યા મુજબ અલગ અલગ લાય્કાત હોવી જરૂરી છે.
પગારધોરણ
ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો વડોદરા નગરપાલિકા ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તથા તમને ભારત સરકારના એપ્રેન્ટીસિપ નિયમો અનુસાર પગાર ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
અરજી કર્યા બાદ તમને તમારા અભ્યાસના મેરીટ અનુસાર પસંદ કરવામાં આવશે. જો તમારા ગુણ સારા હશે તો તમારા સિલેક્ટ થવાના ચાન્સ વધુ રહેશે.
અરજી કઈ રીતે કરવાની રહેશે?
આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ vmc.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |