ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત GHB Surat Recruitment 2023

GHB Surat Recruitment 2023: ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભરતી આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી ગુજરાત હાઉસિંગ બોર્ડ માં આવી છે. તો આ GHB Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.

GHB Surat Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ24 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા

  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત હાઉસિંગ બોર્ડની આ ભરતીમાં કુલ જગ્યા 85 છે.

  • ડેટા એન્ટ્રી ઓપરેટરની 45
  • COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની 40

લાયકાત:

મિત્રો GHBની આ ભરતીમાં અરજી કરવા માટે બંને પોસ્ટની લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામલાયકાત
ડેટા એન્ટ્રી ઓપરેટર10 પાસ
COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ10 પાસ તથા આઈટીઆઈ

પગારધોરણ

ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામપગારધોરણ
ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 6,000
COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટરૂપિયા 7,000

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ અનુસાર કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • ઓફલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે નોટિફિકેશન જાહેર થયાના 10 દિવસની અંદર https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી ઈમેઈલ આઈડી પર એક લિંક મોકલવામાં આવશે તેના ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે.
  • હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી કાર્યપાલ ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પેહલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત – 395002 ખાતે મોકલવાનું રહેશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 24 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 એપ્રિલ 2023 છે.

મહત્વપૂર્ણ લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત GHB Surat Recruitment 2023
  • ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી માં કેટલી ખાલી જગ્યાઓ છે?
  • ગુજરાત હાઉસિંગ બોર્ડની આ ભરતીમાં કુલ જગ્યા 85 છે જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની 45 તથા COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની 40 જગ્યા ખાલી છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી માં પગાર ધોરણ શું છે?
  • ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 6,000 અને COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ રૂપિયા 7,000
  • ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
  • આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 એપ્રિલ 2023 છે.

Leave a Comment

Open
error: Content is protected !!