JMC Bharti 2025 : જામનગર મહાનગરપાલિકા ભરતી અરજી કરો @ojas.gujarat.gov.in : શું તમે સરકારી નોકરી ની તૈયારી કરો છો તમારા માટે સારી ખબર કહી સકાય જામનગર મહાનગરપાલિકા ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે . જેમાં અલગ અલગ 19 જેટલી જગ્યા ઓ માટે ભરતી બહાર પાડવા માં આવી છે .
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025
| ભરતી બોર્ડ | જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન (JMC) |
| પોસ્ટ નામ | વિવિધ જગ્યાઓ |
| કુલ જગ્યા | 85 |
| અરજી ની પ્રક્રિયા | ઓનલાઈન |
| અરજી પોર્ટલ | ojas.gujarat.gov.in |
પોસ્ટનું નામ : વિવિધ
JMC Requirement 2025 : જગ્યાઓ
| જાહેરાત ક્રમાંક | જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
|---|---|---|
| JMC/૧૬/૨૦૨૪-૨૫ | આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વર્ગ-૨ | 01 |
| JMC/૧૭/૨૦૨૪-૨૫ | નાયબ કાર્યપાલક ઈજનેર(પર્યાવરણ) વર્ગ-૨ | 01 |
| JMC/૧૮/૨૦૨૪-૨૫ | ટેક્સ ઓફિસર (વહિવટ) વર્ગ-૧ | 01 |
| JMC/૧૯/૨૦૨૪-૨૫ | લીગલ ઓફિસર વર્ગ-૧ | 01 |
| JMC/૨૦/૨૦૨૪-૨૫ | પ્રોજેક્ટ ઓફિસર(યુ.સી.ડી.) વર્ગ-૨ | 01 |
| JMC/૨૧/૨૦૨૪-૨૫ | ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ વર્ગ-૨ | 01 |
| JMC/૨૨/૨૦૨૪-૨૫ | જુનિયર એન્જીનીયર (સિવિલ) વર્ગ-૨ | 15 |
| JMC/૨૩/૨૦૨૪-૨૫ | જુનિયર એન્જીનીયર (ઈલેક્ટ્રીકલ) વર્ગ-૨ | 01 |
| JMC/૨૪/૨૦૨૪-૨૫ | જુનિયર એન્જીનીયર (મીકેનીકલ) વર્ગ-૨ | 01 |
| JMC/૨૫/૨૦૨૪-૨૫ | જુનિયર એન્જીનીયર (પર્યાવરણ) વર્ગ-૨ | 01 |
| JMC/૨૬/૨૦૨૪-૨૫ | ટેક્સ ઓફિસર (ટેક્નીકલ) વર્ગ-૨ | 01 |
| JMC/૨૭/૨૦૨૪-૨૫ | વેટનરી ઓફિસર(પશુ ડોક્ટર) વર્ગ-૨ | 03 |
| JMC/૨૮/૨૦૨૪-૨૫ | ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૨ | 01 |
| JMC/૨૯/૨૦૨૪-૨૫ | ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર વર્ગ-૩ | 04 |
| JMC/૩૦/૨૦૨૪-૨૫ | એકાઉન્ટન્ટ વર્ગ-૩ | 04 |
| JMC/૩૧/૨૦૨૪-૨૫ | ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૩ | 01 |
| JMC/૩૨/૨૦૨૪-૨૫ | જન સંપર્ક અધિકારી વર્ગ-૩ | 01 |
| JMC/૩૩/૨૦૨૪-૨૫ | ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ ટેક્સ(વહિવટ) વર્ગ-૩ | 01 |
| JMC/૩૪/૨૦૨૪-૨૫ | વેટનરી-કમ-એનીમલ સુપરવાઈઝર વર્ગ-૩ | 04 |
| JMC/૩૫/૨૦૨૪-૨૫ | સિક્યોરીટી ઓફિસર વર્ગ-૩ | 01 |
| JMC/૩૬/૨૦૨૪-૨૫ | કેમિસ્ટ વર્ગ-૩ | 01 |
| JMC/૩૭/૨૦૨૪-૨૫ | આસી.ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૩ | 01 |
| JMC/૩૮/૨૦૨૪-૨૫ | કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર વર્ગ-૩ | 08 |
| JMC/૩૯/२०२૪-૨૫ | આસી.ટેક્સ ઓફિસર વર્ગ-૩ | 02 |
| JMC/૪૦/૨૦૨૪-૨૫ | ફૂડ સેફટી ઓફિસર વર્ગ-૩ | 25 |
| JMC/૪૧/૨૦૨૪-૨૫ | વોટર વર્કસ ઇમ્પેકટર વર્ગ-૩ | 05 |
| JMC/૪૨/૨૦૨૪-૨૫ | દબાણ નિરીક્ષક વર્ગ-૩ | 02 |
| JMC/૪૩/२०૨૪-૨૫ | લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર વર્ગ-૩ | 02 |
| JMC/૪૪/૨૦૨૪-૨૫ | સ્પોર્ટ્સ મેનેજર વર્ગ-૩ | 01 |
| JMC/૪૫/૨૦૨૪-૨૫ | વોટર વર્કસ સબ ઇન્સ્પેકટર વર્ગ-૩ | 12 |
| JMC/૪૬/૨૦૨૪-૨૫ | જુનિયર ક્લાર્ક (U.C.H.C.) વર્ગ-૩ | 03 |
JMC Recruitment – શૈક્ષણિક લાયકાત
JMC Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે અહીં ક્લિક કરો
JMC Recruitment 2025 – વય મર્યાદા
| ન્યૂનતમ ઉંમર | 18 વર્ષ |
| મહત્તમ ઉંમર | 35 વર્ષ |
મહત્વપૂર્ણ તારીખો
આ ભરતી ના ઓનલાઈન ફોર્મ 03/03/2025 14.00 વગ્યા થી ઓજસ ગુજરાત ની વેબસાઈટ શરુ થશે અને 08/04/2025 ફોર્મ ભરવા છેલ્લી તારીખ છે.
| Important Events | Date |
|---|---|
| અરજીની શરૂઆતની તારીખ | 03-03-2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 08-04-2025 |
JMC ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી ?
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
- જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
- પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
JMC Bharti 2025 મહત્વપૂર્ણ લિંક
Important Links
| How to apply | Click Here |
|---|---|
| જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
| ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
| Telegram Channel | Click Here |
| WhatsApp Group | Click Here |
| Google News | Follow Us |
Important : Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertisement Notification.


















