Indian Railway Recruitment 2023: ભારતીય રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક, ભારતીય રેલવેની આ ભરતીની જાહેરાતમાં કુલ 1015+ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત 18 જૂલાઈ 2023ના રોજ કરવામાં આવી છે. અરજી ઓનલાઈન કરવાની રહેશે.ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 22 જૂલાઈ 2023 છે અને અરજી કરવાની અંત્તિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.
Indian Railway Recruitment 2023
સંસ્થા
ભારતીય રેલવે
પોસ્ટ
વિવિધ
કુલ જગ્યા
1015+
અરજી પ્રકાર
ઓનલાઈન
અરજી શરુ તારીખ
22 જૂલાઈ 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ
21 ઓગસ્ટ 2023
નોકરી સ્થળ
India
સત્તાવાર વેબસાઇટ
secr.indianrailways.gov.in
Railway Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત
પોસ્ટ
ખાલી જગ્યા
આસિસ્ટન્ટ લોકો પાયલોટ
820
ટેક્નિશિયન
132
જુનિયર એન્જિનિયર
64
કુલ ખાલી જગ્યા
1016
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત અને સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પોસ્ટ
શૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ લોકો પાયલોટ
10 પાસ તથા ITI પાસ અથવા ડિપ્લોમા પાસ
ટેક્નિશિયન
10 પાસ તથા જે તે ટ્રેડ ITI પાસ
જુનિયર એન્જિનિયર
3 વર્ષ ડિપ્લોમા કોર્સ પાસ
પગાધોરણ
ભારતીય રેલવેમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 19,900 થી લઇ 1,12,400 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે .
પોસ્ટ
પગાર
આસિસ્ટન્ટ લોકો પાયલોટ
રૂપિયા 19,900 થી 63,200/-
ટેક્નિશિયન
રૂપિયા 19,900 થી 63,200/-
જુનિયર એન્જિનિયર
રૂપિયા 35,400 થી 1,12,400/-
પસંદગી પ્રક્રિયા
ઇન્ડિયન રેલવે દ્વારા આ ભરતીમાં અલગ અલગ તબક્કાઓમાં પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે જેની માહિતી નીચે મુજબ છે.
લેખિત પરીક્ષા (ઓનલાઈન)
ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન
તબીબી પરીક્ષા (જરૂર હોય તો)
ઓનલાઈન અરજી કરવાની રીત
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે તમે ભારતીય રેલવેની સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://secr.indianrailways.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
Rfm iti 10 pass
Rfm iti 10 pass