અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી | AMC Recruitment 2023

AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ૩૪૪ અને ફિમેલ હેલ્થ વર્કર ની ૪૩૫ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. અગાઊ જે MPHW 166, FHW 55 જગ્યાની જાહેરાત આપવામા આવી હતી તે રદ ગણાશે અને હવે આ નવિન MPHW 344 / FHW 435  જગ્યા ભરવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

જગ્યાનું નામજગ્યાની સંખ્યા
મેડીકલ ઓફીસર87
લેબ ટેકનીશીયન78
ફાર્માસીસ્ટ83
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)435
મલ્ટી ૫૨૫ઝ હેલ્થ વર્કર (MPHW)344

લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

પગાર ધોરણ

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે પગાર અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

  • પર્સનલ ઇન્ટરવ્યૂ

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે HP ની વેબસાઈટ ahmedabadcity.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 04/09/2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 18/09/2023

નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.


અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

Open
error: Content is protected !!