અમદાવાદ મહાનગરપાલિકામાં 368 જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી | AMC Recruitment 2023

AMC Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

સંસ્થા નું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ જગ્યા
કુલ જગ્યાઓ368
અરજી પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
ઓફિશિયલ વેબસાઈટahmedabadcity.gov.in

અમદાવાદ મહાનગરપાલિકા ઘ્વારા 15 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 જૂન 2023 છે

પોસ્ટનું નામ:

અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશીયન, મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશિયન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર (FHW), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.


અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023

આ ભરતીમાં કુલ જગ્યા 368 છે જેમાં ગાયનેકોલોજિસ્ટ ની 11, પીડિયાટ્રિશીયન ની 12, મેડિકલ ઓફિસર ની 46, એક્સ-રે ટેક્નિશિયન ની 02, લેબ ટેક્નિશિયન ની 34, ફાર્માસીસ્ટ ની 33, સ્ટાફ નર્સ ની 09, ફિમેલ હેલ્થ વર્કર (FHW) ની 55, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની 166 જગ્યા ખાલી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત

  • તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો..

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પગાર

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ગાયનેકોલોજિસ્ટરૂપિયા 67,700 થી 2,08,000 સુધી
પીડિયાટ્રિશીયનરૂપિયા 67,700 થી 2,08,000 સુધી
મેડિકલ ઓફિસરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી
એક્સ-રે ટેક્નિશિયનરૂપિયા 35,400 થી 1,12,400 સુધી
લેબ ટેક્નિશિયનરૂપિયા 29,200 થી 92,300 સુધી
ફાર્માસીસ્ટરૂપિયા 29,200 થી 92,300 સુધી
સ્ટાફ નર્સરૂપિયા 29,200 થી 92,300 સુધી
ફિમેલ હેલ્થ વર્કર (FHW)રૂપિયા 19,900 થી 63,200 સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 19,900 થી 63,200 સુધી

અમદાવાદ મહાનગરપાલિકા વય મર્યાદા

  • ન્યૂનતમ: 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • મહત્તમ: 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 Online Apply

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ ahmedabadcity.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

કેવી રીતે અરજી કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અમદાવાદ મ્યુનિસિપલ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અમદાવાદ મહાનગરપાલિકા અરજી ફી

General112/-

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પસંદગી પક્રિયા

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

મહત્વપૂર્ણ તારીખો

Important EventsDate
અરજીની શરૂઆતની તારીખ15 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ05 જૂન 2023

અરજી માટે મહત્વની લિંક:

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *