ગુજરાત હોમગાર્ડ ભરતી Gujarat Home Guard Bhart 2023

Gujarat Home Guard Bhart 2023 : ગુજરાત હોમગાર્ડ ભરતી માટેનું નોટિફિકેશન તારીખ 14 સપ્ટેમ્બર 2023 ના રોજ બહારા પાડવામાં આવલે છે. જે ઉમેદવારો નોકરીની શોધમાં છે. તેમના માટે પોતાના જીલ્લામાં સરકારી નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે. આ હોમગાર્ડ ભરતી પ્રક્રિયા ઓફલાઈન માધ્યમથી કરવામાં આવશે. દરેક જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા નિમણૂક અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવાની રહેશે. આ Gujarat Home Guard Bharti 2023 માટે ઉમેદવારની લાયકાત ઓછામાં ઓછી સ્નાતક કક્ષાની હોવી જરૂરી છે. તો આજે આપણે હોમગાર્ડ ભરતી ફોર્મ, અરજી કરવાની રીત, લાયકાત, વય મર્યાદા તેમજ શારીરિક યોગ્યતાની સંપૂર્ણ માહિતી Job Ojas.

Home Guard Bharti 2023

સંસ્થાનું નામગુજરાત હોમ ગાર્ડ ભરતી
(Home Guard Bharti 2023)
પોસ્ટનુ નામહોમગાર્ડ કમાન્ડન્ટ
નોકરીનું સ્થળગુજરાત
અરજી પ્રકારઓફલાઈન
ફોર્મ તારીખ15 સપ્ટેમ્બર, 2023
છેલ્લી તારીખ25 સપ્ટેમ્બર, 2023
વેબસાઈટhomeguards.gujarat.gov.in

અગત્યની તારીખ

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 માટે તારીખ 14 સપ્ટેમ્બર ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે, જે મુજબ આ ભરતી માટે લાયકાત ધારવતા ઉમેદવાર તારીખ 15 સપ્ટેમ્બર 2023 થી લઈને 25 સપ્ટેમ્બર 2023 સુધી ઓનફલાઇન અરજી ફોર્મ ભરી શકશે.



Home Guard Recruitment 2023 Eligibility Criteria

Name of PostsTotal Posts
Ahmedabad East: 337 Posts
Ahmedabad West: 395 Posts
Ahmedabad Rural: 214 Posts
Vadodara: 676 Posts
Vadodara Rural: 89 Posts
Surat: 906 Posts
Surat Rural: 115 Posts
Rajkot: 309 Posts
Rajkot Rural: 127 Posts
Anand:100 Posts
Gandhinagar: 383 Posts
Sabarkantha: 275 Posts
Mehsana: 93 Posts
Aravalli: 265 Posts
Bharuch: 131 Posts
Narmada: 252 Posts
Mahisagar: 10 Posts
Valsad: 184 Posts
Navsari: 164 Posts
Surendranagar: 255 Posts
Morbi 296 Posts
Devbhoomi Dwarka: 140 Posts
Junagadh: 134 Posts
Botad: 260 Posts
Kutch Bhuj: 280 Posts
Gandhidham: 239 Posts
Patan115 Posts 
Total Vacancy6752 Posts

શૈક્ષણિક લાયકાત

ઓછામાં ઓછી સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા ઉમેદવારને પહેલી પસંદગી કરવામાં આવશે.


વયમર્યાદા

આ ભરતી માટે ઉમેદવાર ની જન્મતારીખ તથા અરજીની તારીખનાં રોજની ઉમર 50 વર્ષ સુધીની હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ

આ હોમગાર્ડ ભરતી માટે સૌ પ્રથમ તમારે શારીરીક કસોટી પાસ કરવી પડશે જેની વિગત નીચે મુજબ છે. ત્યારબાદ તમારૂ ઇન્ટરવ્યુ માટે પસંદગી પામશો.

શારીરિક કસોટી લાયકાત

હોમગાર્ડ શારીરિક કસોટી માટે તમારે નીચે મુજબના શારીરિક યોગ્યતા ધરાવતા હોવા જોઈએ .

Male Candidates

  • Weight: 50kg
  • Height: 162cm
  • Chest: The chest should be at least 79 cm, the chest should be able to inflate as much as 5 cm.
  • Running: 1600 meters | Time: 09 Minutes
  • Marks: 75 

Female Candidates

  • Weight: 40kg
  • Height: 150cm
  • Running: 800 meters | Time: 05 Minutes 20 Second |
  • Marks

ગુજરાત હોમ ગાર્ડ ભરતી માટે જરૂરી ડોકયુમેન્ટ

  • 3 પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (L.C)
  • સ્નાતક સર્ટિફિકેટ
  • તથા અન્ય જેવા કે NCC, CCC સર્ટિફિકેટ

ગુજરાત હોમગાર્ડ ભરતી માટે અરજી કરવાની રીત

  • અરજી કરવા માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંકની મદદથી હોમગાર્ડ અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી ભરો જેવી કે નામ , સરનામું, લાયન્સન, શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ વગેરે
  • ત્યારે બાદ જરૂરી આધાર પુરાવાઓ જોડો અને જો અન્ય વિશેષ લાયકાત ધરાવતા હોવ તો તે ફોર્મમાં દર્શાવી તેના ડૉક્યુમેન્ટ પણ જોડો.
  • હવે તમારા જિલ્લા ની જિલ્લા માનદ કમાન્ડન્ટ હોમ ગાર્ડ્સ કચેરી ખાતે આ અરજી ફોર્મ રૂબરૂ આધાર પુરાવા સાથે જમા કરવી દો
  • ભવિષ્યના અનુસંધાને હોમગાર્ડ અરજી ફોર્મ ની એક નાકલ તમારી પાસે પણ રાખી લો.

Important Date for Home Guard 2023

Important EventsDate
Start Date For Application15 Sep 2023
Last Date For Application25 Sep 2023



Important Link for Home Guard 2023

Download FormDownload
Dist Wise SeatsDownload
Official WebsiteClick Here 
Telegram ChannelClick Here
WhatsApp GroupClick Here
Google NewsFollow Us

જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝની નિમણુંક અંગેના માર્ગદર્શક સિધ્ધાંતો.

Important : Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertisement Notification.

1 Comment

Add a Comment
  1. Govt of Gujarat job

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *