SBI બેંકમા 8283 જગ્યાઓ પર ભરતી, લાયકાત ગ્રેજયુએટ

:SBI બેંકમા આવી 8283 જગ્યાઓ પર બમ્પર ભરતી, લાયકાત ગ્રેજયુએટ

SBI Clerk Job: SBI JUNIOR ASSOCIATES Recruitment: SBI બેંક ભરતી: SBI એ ભારતની સૌથી મોટી બેંક છે. SBI બેંકમા ઘણી મોટી ભરતીઓ આવતી રહે છે.હાલમા જ આવી એક મોટે ભરતી ક્લાર્ક માટે SBI JUNIOR ASSOCIATES Recruitment આવી છે. જેમા ગ્રેજયુએટ માટે 8283 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી આવેલી છે. જે લોકો બેંકમા જોડાઇને કેરીયર બનાવવા માંગે છે તેમના માટે આ એક સારી તક છે. આ ભરતીની સંપૂર્ણ વિગતો આ પોસ્ટમા મેળવીશુ.

SBI Clerk Job

જોબ સંસ્થાSBI બેંક
કુલ જગ્યા8283
પોસ્ટJUNIOR ASSOCIATES
ભરતી પ્રકારક્લાર્ક ભરતી
લાયકાતગ્રેજયુએટ
ફોર્મ ભરવાની તારીખ17-11-2023 થી 7-12-2023
ઓફીસીયલ વેબસાઇટibpsonline.ibps.in

SBI JUNIOR ASSOCIATES Recruitment Vacancy

SBI બેંકમા JUNIOR ASSOCIATES ની નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપવામા આવી છે.

કેટેગરીકુલ જગ્યાઓ
SC1284
ST748
OBC1919
EWS817
GEN.3515
TOTAL8283

SBI Clerk Job Educational Qualification

SBI બેંકની આ ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામા આવી છે. માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોઈપણ તેને સમકક્ષ કોઈપણ વિષયમાં સ્નાતક હોવા જોઇએ. કેન્દ્ર સરકાર દ્વારા માન્ય લાયકાત. ઉમેદવારો ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડીગ્રી (IDD) સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઇએ. વધુમા ખાતરી કરવી જોઈએ કે તારીખ IDD પાસ કરવાનું 31.12.2023 ના રોજ અથવા તે પહેલાં છે. જેઓ તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હોય તેઓ પણ અરજી કરી શકે છે.

વય મર્યાદા

SBI બેંકમા ક્લાર્કની આ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા તા. 1-4-2023 ની સ્થિતિએ ઓછામા ઓછી 20 વર્ષ અને વધુમા વધુ 28 વર્ષ હોવી જોઇએ.


સીલેકશન પ્રોસેસ

SBI બેંકમા ક્લાર્કની આ ભરતી માટે નીચે મુજબની પ્રક્રિયા દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામ આવશે.

  • સૌ પ્રથમ પ્રીલીમ પરીક્ષા લેવામા આવશે.
  • ત્યારબાદ ખાલી જગ્યાઓના અમુક્ક ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા માટે સીલેકટ કરવામા આવશે.
  • ત્યારબાદ મુખ્ય પરીક્ષાને આધારે ઉમેદવારોનુ સીલેકશન લીસ્ટ તૈયાર કરવામા આવશે.

ઓનલાઇન અરજી

SBI બેંંકની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ SBI બેંકની ઓફીસીયલ વેબસાઇટ sbi.co.in પરથી પણ Recruitment સેકશન મા જઇ ઓફીસીયલ નોટીફીકેશન વાંચી અરજી કરી શકો છો.
  • આ ઉપરાંત https://ibpsonline.ibps.in ઉપરથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો.

અગત્યની લીંક

નોટીફીકેશનડાઉનલોડ કરો
ઓનલાઇન અરજી અહી ક્લિક કરો
WHATSAPP ચેનલ અહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Exam Pattern: 

Phase-I: Preliminary Examination:

Name of TestMedium of ExamNo. of QuestionsMax. MarksDuration
English languageEnglish303020 min.
Numerical Ability.353520 min.
Reasoning Ability.353520 min.
Total.1001001 Hour

Phase – II: Main Examination:

Name of TestMedium of ExamNo. of QuestionsMax. MarksDuration
General/ Financial Awareness.505035 min.
General EnglishEnglish404035 min.
Quantitative Aptitude*505045 min.
Reasoning Ability & Computer Aptitude*506045 min.
Total 1902002 Hr. 40 min.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *