VMC Recruitment 2023 Apply for Various Posts

VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતીનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ22 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની તારીખ22 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટvmc.gov.in

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સ/બ્રધર્સ, મીડવાઇફરી, પબ્લિક હેલ્થ મેનેજર, સિનિયર ટીબી સુપરવાઈઝર તથા ટીબીએચવીની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ VMCની આ ભરતીમાં સ્ટાફ નર્સ/બ્રધર્સની 21, મીડવાઇફરીની 06, પબ્લિક હેલ્થ મેનેજરની 01, સિનિયર ટીબી સુપરવાઈઝરની 01 તથા ટીબીએચવીની 01 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

VMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.


પોસ્ટનું નામપગારધોરણ
સ્ટાફ નર્સ/બ્રધર્સરૂપિયા 13,000
મીડવાઇફરીરૂપિયા 30,000 + ઈન્સેન્ટિવ
પબ્લિક હેલ્થ મેનેજરરૂપિયા 25,000
સિનિયર ટીબી સુપરવાઈઝરરૂપિયા 20,000
ટીબીએચવીરૂપિયા 13,000

પસંદગી પ્રક્રિયા:

વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરીટ અથવા ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

વયમર્યાદા:

VMCની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 45 વર્ષ રાખવામાં આવી છે.

અરજી ફી:

VMCની આ ભરતીમાં તમામ કેટેગરીના અરજદારો માટે અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં માં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • CCC સર્ટફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન વડોદરા મહાનગપાલિકા દ્વારા 22 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 ઓક્ટોબર 2023 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *