કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભરતી 2023 Coal India Bharti 2023

કોલ ઈન્ડિયા ભરતી 2023: કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ એક્ઝિક્યુટિવ કેડરની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી છે. CILનું આ નોટિફિકેશન 4 ઓગસ્ટ 2023ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. લાયક ઉમેદવારો CILની વેબસાઈટ coalindia.in પરથી કોલ ઈન્ડિયા ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભરતી 2023 સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.

કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભરતી 2023

સંસ્થાનું નામકોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)
પોસ્ટ નામએક્ઝિક્યુટિવ કેડર
કુલ જગ્યાઓ1764
પગાર ધોરણ47 હજાર થી 59 હજાર
નોકરીનું સ્થાનસમગ્ર ભારત માં
છેલ્લી તારીખ2 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટcoalindia.in

પોસ્ટ વિગતો, પાત્રતા અને લાયકાત

Name of the PostVacancies
Electrical & Mechanical477
Electronics & Telecommunication12
Environment32
Excavation341
Finance25
Hindi04
Legal22
Marketing & Sales89
Materials Management125
Personnel114
Public Relations03
Secretarial32
Security83
System72
Civil331
Company Secretary02
Total1764 Posts

ઉંમર મર્યાદા: વય મર્યાદા અને છૂટછાટ માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

લાયકાત: અરજદારોએ માન્ય બોર્ડ/સંસ્થામાંથી સંબંધિત વિષયમાં ધોરણ 10/ડિપ્લોમા/ડિગ્રી પૂર્ણ કરેલ હોવી જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત તપાસો.


પગાર ધોરણ: E1 ગ્રેડ માટે પગાર 47 હજાર આસપાસ હોય છે,
E2 ગ્રેડ માટે પગાર 59 હજાર આસપાસ હોય છે.

CIL પસંદગી પ્રક્રિયા

કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  1. CBT
  2. લાયકાત
  3. અનુભવ
  4. ACR (વાર્ષિક અહેવાલ)

કોલ ઈન્ડિયા ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી

કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો

  1. સૌપ્રથમ કોલ ઈન્ડિયા ભરતી 2023 માટેની ઑફિશિયલ નોટિફિકેશન માંથી શૈક્ષણિક લાયકાત તપાસો
  2. નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા coalindia.in વેબસાઇટની મુલાકાત લો
  3. અરજી ફોર્મ ભરો
  4. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  5. અરજી ફોર્મની પ્રિન્ટ કાઢો

મહત્વની તારીખ

ફોર્મ શરૂ તા.4 ઓગસ્ટ 2023
ફોર્મ છેલ્લી તા.2 સપ્ટેમ્બર 2023

મહત્વની લિંક

ઑફિશિયલ નોટિફિકેશન વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
વધું માહિતી માટેઅહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાંઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *