વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્ક તથા પટાવાળાની જગ્યા માટે ભરતી

VNSGU Recruitment: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્ક તથા પટાવાળા માટે નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

VNSGU Recruitment 2023

સંસ્થાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટક્લાર્ક તથા પટાવાળા
કુલ જગ્યા
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ તારીખ05 ઓગસ્ટ 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ17 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટvnsgu.ac.in

પોસ્ટનું નામ:

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક તથા પટાવાળાની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

VNSGUની આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

લાયકાત:

VNSGUની આ ભરતીમાં પટાવાળાના પદ પર અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ જયારે ક્લાર્કના પદ પર અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.


પગાર ધોરણ

VNSGUની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી. પગાર સંબંધી માહિતી ઉમેદવારને ઇન્ટરવ્યૂ અથવા સ્કિલ ટેસ્ટ સમયે જણાવવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

 • સ્ટેપ 01 : સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • સ્ટેપ 02 : હવે અરજી કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ http://rms.vnsgu.net/ અથવા https://www.vnsgu.ac.in/ વિઝીટ કરો.
 • સ્ટેપ 03 : હવે વેબસાઈટમાં આપેલ “Registration” ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
 • સ્ટેપ 04 : હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
 • સ્ટેપ 05 : હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
 • સ્ટેપ 06 : હવે ફોર્મને ફાઈનલ સબમિટ કરો તથા પ્રિન્ટ કાઢી લો.
 • સ્ટેપ 07 : આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

 • અભ્યાસની માર્કશીટ
 • ડિગ્રી (ક્લાર્કના પદ માટે)
 • અનુભવનું સર્ટિફિકેટે (જો હોય તો)
 • આધારકાર્ડ / પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ
 • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
 • ડ્રાઇવિંગ લાઇસન્સ
 • જાતિનો દાખલો
 • એમ્પ્લોયમેન્ટ રજીસ્ટ્રેશન કાર્ડ
 • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખ:

 • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 05/08/2023
 • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 17/08/2023

નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

Open
error: Content is protected !!